તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘમહેર:ખારી અને ભાદ્રોડી નદી બે કાંઠે વહેતી થઈ

મહુવાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બેલમપર, ખારી, ગળથર, મોણપર, વાઘનગર વગેરે ગામોમાં 3 થી 4 ઇંચ જેટલો ભારે વરસાદ વરસતા ખેડુતોમાં ખુશીની લહેર વ્યાપી હતી. ભારે વરસાદથી ખારી, ભાદ્રોડી નદી બે કાંઠે વહેતી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...