તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંજૂરી:મહુવામાં રૂ.25 કરોડના ખર્ચે માર્ગો બનશે ટનાટન

મહુવા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

મહુવા નગરપાલિકાની જનરલ સભા પ્રમુખ ગીતાબેન રમેશભાઇ મકવાણાના અધ્યક્ષ સ્થાને મળી હતી. સભામાં વર્ષ 2021-22નું અંદાજપત્ર બહુમતીથી પસાર કરવામાં આવ્યુ હતુ.આ બજેટમાં શહેરના વિકાસ માટે રકમ ફાળવાઇ હતી જેમાં સૌથી વધુ રકમ રૂ.25 કરોડ રોડ-રસ્તાના કામો માટે ફાળવાયા હતા.

મહુવા નગરપાલિકાનું રૂ.12 કરોડનું રૂ.88,84,71,000/-ની પુરાંતવાળું વિકાસલક્ષી બજેટ બહુમતીથી પસાર કરવામાં આવેલ. બજેટમાં રૂ.25 કરોડના નાણા પંચ તથા અન્ય ગ્રાન્ટના કારણે રોડ-રસ્તા, રૂ.15 કરોડના બાંધકામ તથા અન્ય કામો, રૂ.4 કરોડ કચરા તથા ઘન કચરા વ્યવસ્થાપનના કામો અને રૂ.5 કરોડ સંખલિત આવાસ યોજનાના મુખ્ય હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો