તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:મહુવા અનુસુચિત જાતી સંયુકત ખેત સહકારી મંડળીના પ્રમુખને ધમકી અપાઇ

મહુવા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

મહુવા તાલુકા અનુસુચિત જાતિ સંયુકત ખેત સહકારી લી.ના પ્રમુખ નાનજીભાઇ બારૈયાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ મહુવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ છે.

મંડળીના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી ત્યારથી 1600 એકર સાંથણીની જમીનનો મામલતદાર મહુવા અને જેસર પાસેથી સ્થળ ઉપર પ્રત્યક્ષ કબજો લીધેલ. આશરે 42 વર્ષથી ગેરકાયદેસર રીતે માથાભારે લોકો દાદાગીરીથી જમીનનો ઉપયોગ કરી ઉપજ મેળવે છે. તેવા લોકો નાનજીભાઇના ઘરે આવી તા.14/3ના જાનથી મારી નાખવાની ધમકી આપેલ. આથી તેમણે મહુવા પોલીસ મથકામાં ફરીયાદ દાખલ કરી હથિયાર ધારી પોલીસનું રક્ષણ પરિવારને આપવા માંગ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો