તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેત પેદાશ:મહુવાના યાર્ડમાં સફેદ ડુંગળીના 112990 થેલાની આવક થઇ, કેસર કેરીની 450 મણની આવક

મહુવા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

સફેદ ડુંગળી માટે વિશ્વવિખ્યાત મહુવાના યાર્ડમાં સફેદ ડુંગળીની ધૂમ આવક શરુ થઇ ગઇ છે તો બીજી બાજુ મહુવાની પ્રખ્યાત જમાદાર કેરીની આવકનો પણ આરંભ શરૂ થઇ ગયો છે. મહુવા માર્કેટીંગ યાર્ડમાં સફેદ ડુંગળીના 112990 થેલાની આવક થઇ હતી. આ ડુંગળીનો નીચો ભાવ રૂ.150/- અને ઉંચો ભાવ રૂ.195/- રહેવા પામેલ હતો. માર્કેટીંગ યાર્ડમાં મહુવાની વિખ્યાત જમાદાર કેરીનો પણ 75 મણ આવક થઇ હતી. જેનો નીચો ભાવ રૂ.1000/- અને ઉંચો ભાવ રૂ.2000/- રહ્યો હતો. જયારે કેસર કેરીની 450 મણની આવક થઇ હતી. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો