તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વોરિયર:મહુવા પોલીસની સરાહનીય કામગીરી, પંથક વાસીઓએ પ્રશંસા કરી

મહુવા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહુવા ગામના વડીલ કાંતિલાલ મણિલાલ ભાવસારનો 70મો જન્મ દિવસ સોમવારના રોજ હોવાની માહિતી પોલીસને મળી હતી જેથી કોરોના મહામારી વચ્ચે પણ મહુવા પોલિસ મથકના પોસઈ બી.એચ.વાઘેલા દ્વારા એમના ઘરે આવી તેમને પુષ્પગુચ્છ આપી જન્મ દિવસની શુભેચ્છા આપી હતી.મહુવા પોલીસની આ ઉમદા કામગીરીની પંથક વાસીઓએ પ્રશંસા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

    વધુ વાંચો