"અમારી માગો પુરી કરો":મહુવામાં આંગણવાડી બહેનોએ પડતર માંગણીઓને લઈ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

મહુવા (ભાવનગર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતની અંદર એક પછી એક સરકારી કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને હડતાલ પર ઉતરી રહ્યા છે. ત્યારે મહુવા તેમજ મહુવા તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની આંગણવાડી સંચાલક તેમજ તેડા ઘરની બહેનો દ્વારા પોતાની પડતર માંગણીઓનું નિવારણ નહી આવતા રોષ ભભૂકી ઉઠયો છે. તમામ બહેનો એકઠા થઈ મામલતદાર કચેરીએ સુત્રોચાર કરી મામલતદાર મહુવાને આવેદનપત્ર આપી પોતાની માંગણીઓ બાબતે રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...