વનવિભાગનું સફળ રેસ્કયું:મહુવાના વાડી વિસ્તારના કૂવામાં પડેલા દીપડાના બચ્ચાનું રેસ્ક્યું કરી બહાર કઢાયું

મહુવા (ભાવનગર)20 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહુવાના ભાણવડ અને નાના જાદરા ગામ વચ્ચેની એક વાડીના કુવામાં મધરાતે એક દીપડાનું બચ્ચું પડી ગયું હતું. જેની સવારે ખેતરે જતાં માલિકને જાણ થતા વાડીના માલિકે ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. ફોરેસ્ટ વિભાગની ટીમ સાથે અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા.

રાજુલાના આર.એફ.ઓ. તેમજ પર્યાવરણ પ્રેમી નેચર પ્રજ્ઞા મેમ્બરો ઘટના સ્થળ પર પહોંચી દિપડાના બચ્ચાનું રેસ્કયું કરીને જીવિત બહાર કાઢીને પાંજરે પૂરીને ડિપાર્ટમેન્ટના અધિકારીઓ કબજો મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...