અબોલ પશુઓના મોત:બગદાણા અને પાલીતાણામાં વરસાદી માહોલ વચ્ચે આકાશમાંથી વીજળી પડતા 12 ઘેટા અને 4 બકરાના મોત

મહુવા (ભાવનગર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહુવામાં બગદાણા તેમજ પાલીતાણા વિસ્તારના ડુંગરાના ક્ષેત્રોમાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે જંગલ વિસ્તારની અંદર પોતાના માલ ઢોરલી ચરાવવાનું કામ કરતા ગોવાળ અને માલ ને લઈ એક ઝાડના ઓથાર નીચે ઉભો હતો. ત્યારે અચાનક વીજળીના કડાકા ભડાકા થવાના શરૂ થયા અચાનક જ આકાશમાંથી વીજળી પડતા 16 જેટલા અબોલ પશુના મૃત્યુ થયા છે જેમાંથી બાર જેટલા ઘેટા અને ચાર બકરા મૃત્યુ પામ્યા છે જેને લઇને વાવડીના સરપંચ ને જાણ થતા વાવડી ગામના સરપંચ તત્કાલીક ઘટના સ્થળ પર જઈ અને સરકારી કાર્યવાહી કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...