તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિનેશન:જેસરમાં કર્મિ.ઓને રસીકરણ કરાયું

જેસર24 દિવસ પહેલા
 • કૉપી લિંક

સામુહિક આરોગ્ય કેન્દ્ર જેસર ખાતે covid-19 ની રસીકરણની કામગીરી કરવામાં આવેલ જેમાં જેસર પોલીસ વિભાગ તથા હોમગાર્ડ વિભાગ તેમજ સેવાસદનના તમામ ફ્રન્ટલાઈન કર્મચારીઓને રસી આપવામાં આવેલ છે જેમાં જેસરના મામલતદાર તેમજ નાયબ મામલતદાર તથા પોલીસ વિભાગના તમામ કર્મચારીઓ સ્ટાફ તેમજ હોમગાર્ડના જિલ્લા કમાન્ડર સહીતના તમામ હોમગાર્ડ કર્મચારીઓને chc જેસર ખાતે રસી આપવામાં આવી હતી જેસર તાલુકાના મોટાભાગના ફ્રન્ટલાઈન કર્મચારીઓને વેક્સિન મુકી દેવામાં આવી છે હજુ પણ કોઈ બાકી રહેતા કર્મચારીને હજુ પણ આવરી લેવામાં આવશે તેમ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા જણાવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો