લોકડાઉન:જેસરમાં રાહત કામ શરૂ થતાં મજૂરોમાં રાહત

જેસર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલમાં બે માસથી લોકડાઉન છતાં જેસરના ખેત મજુરોની હાલત દયાજનક બની હતી. ગામમાં કોઇપણ જાતનો ઉદ્યોગ નહીં હોવાથી મજૂર વર્ગ બેકાર બન્યો હતો પરંતુ ચાર-પાંચ દિવસથી સરકારે રાહત કામ ચાલુ કરતા મજૂરો કામે લાગ્યા છે. વરસાદ ન થાય ત્યાં સુધી આ રાહત કામ શરૂ રહે તેવી મજૂર વર્ગની માંગણીઓ છે.

અન્ય સમાચારો પણ છે...