તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:જેસરમાં ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ શરૂ કરાયું

જેસર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાની મહામારી વધી રહી છે ત્યારે લોકોના આરોગ્યના રક્ષણ માટે વિનામુલ્યે ઉકાળા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. જેસરના વેપારી એસોસિયેશન દ્વારા રોજ સવારે બસ સ્ટેશનમાં વિનામૂલ્યે ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે. જેસર વેપારી એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્રસિંહ સરવૈયા દ્વારા ગામની તમામ શેરીઓ મહુવા રોડ, પાલીતાણા રોડ, મેન બજારમા માઈકની જાહેરાત કરી લોકોને ઉકાળા પીવા માટે કહેવામાં આવે છે.તમામ ગ્રામજનોને લાભ લેવા જેસર વ્યાપારી એસોસિએશનના પ્રમુખ દ્વારા જણાવવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...