માંગણી:ગારીયાધાર પંથકમાં તલનો પાક નિષ્ફળ

ગારિયાધારએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગારીયાધાર પંથકમાં આ ચોમાસાની સિઝનમાં સતત વરસાદ પડતાં તલનો પાક નિષ્ફળ ગયો છે.ત્યારે ગારીયાધારના રૂપાવટી ગામના ખેડુતે જણાવ્યું હતુ કે તેમણે 40 વિઘામાં તલનુ વાવેતર આ વર્ષે કર્યું હતુ.જે તલનો સંપૂર્ણ પાક જમીનમાં પાણી ભરાતા નિષ્ફળ ગયો છે.અને સરકાર દ્ધારા આ બાબતે સર્વે કરવામાં આવે તેવી માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...