તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ગારિયાધાર પાલિકામાં વિકાસના કામમાં ગેરરીતિ અંગે રજૂઆત

ગારિયાધારએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ગારિયાધાર પાલિકામાં વિકાસનાં કામોનાં બિલ ચુકવણી બાબતે જિલ્લા પંચાયતનાં સદસ્ય દ્વારા રજૂઆત ચીફ ઓફીસરને રજુઆત કરી બીલ ચુકવણીમાં યોગ્ય તપાસ કરી નિયમ મુજબ જ ચુકવણું કરવા માંગ કરી છે.

ગારીયાધાર નગરપાલિકામાં વિકાસનાં કામોનાં બિલોનાં ચુકવણા બાબતે જિલ્લા પંચાયતનાં સદસ્ય હરજીભાઇ વણઝારા દ્ધારા ચિફ ઓફિસરને રજુઆત કરાઇ છે કે ગારિયાધાર શહેરના વિકાસના કામો જેવા કે ગટર લાઈન, પેપર બ્લોક, એમ.ડી. પટેલ હાઈસ્કૂલ રીનોવેશન, આંગણવાડી, સ્મશાનની દીવાલો, વોટર્સ પમ્પીંગની દીવાલો, તેમજ અન્ય યોજનાઓનાં ચાલતાં કામોમાં ભ્રષ્ટાચાર આચરેલ તેમજ પ્લાન એસ્ટીમેન્ટ મુજબ કામ થયેલ નથી જેની અમોએ ખાત્રી કરેલ છે. જવાબદાર અધિકારીઓને સાથે રાખી યોગ્ય તપાસ કરી ત્યારબાદ જ ઉપરોક્ત કામોના બીલો ચૂકવવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો