વરસાદ:ગારીયાધાર પંથકમાં ઝરમર વરસાદ વરસ્યો

ગારિયાધાર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગારિયાધાર શહેર તેમજ પંથકમાં આજે સવાર થી જ ગરમી નો ખુબ જ બફારો થતો હતો. ત્યાર બાદ બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવતા સાંજે 5 વાગ્યા ની આસપાસ ઝરમર વરસાદ શરુ થયો હતો. ઉપરાંત આજુબાજુના ગામડા પંથકના માં પણ વરસાદના સમાચાર મળ્યાં હતા. અરબી સમુદ્રમાં ડીપ્રેશન સર્જાયુ છે આથી ઘોઘાના દરિયા કિનારે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે અને ઘોઘા બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...