ઝઘડો:વાલિયા BOBના ગાર્ડની ગ્રાહક સાથે ઝપાઝપી

વાલિયા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાલીયાની BOB શાખાના સિક્યુરીટી ગાર્ડે ગામના એક વેપારીએ તેના વિરુદ્ધ અરજી કરતાં તે વેપારી બેંક ઉપર આવતા ગાર્ડે જીભાજોડી કરી હતી. વેપારી તેનું બેંકનું કામકાજ પતાવી બહાર નીકળતા આ ગાર્ડે વેપારીને તમે મારી વિરૂધ્ધ ફરીયાદ કેમ કરી તેમ કહી ઝપાઝપી કરી ઝગડો કર્યો હતો. જેનીઅન્ય વેપારીઓને જાણ થતા વેપારી મંડળના સભ્યોએ ભેગા મળી BOBના મેનેજરને ગાર્ડની ફરીયાદ કરી તાત્કાલીક બદલી કરવા રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...