તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગેરકાયદેસર દબાણ:વાલિયા નજીક ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં ગેરકાયદેસર દબાણ કરાયું

ભરૂચએક મહિનો પહેલા
 • કૉપી લિંક

વાપીના છરવાડા રોડ પર આવેલ મહાવીર રેસીડન્સીમાં રહેતા સુરેશભાઈ ભુરાલાલા જૈનનાઓએ વાલિયા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ અનુસાર ૧૦ વર્ષ પહેલા વાલિયાની સીલુડી ચોકડી નજીક ઓદ્યોગિક હેતુસર મહાવીર એન્ટરપ્રાઈઝના નામે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ ખરીદી કર્યો હતો. જે પ્લોટમાં આઠ ઈસમો દ્વારા ગેરકાયદેસર દબાણ ઉભા કરવામાં આવ્યા છે. જે અંગે મૂળ માલિકનેજાણ થતા તેઓએ દબાણ કરનાર રામજી નાગજી ભરવાડ, હરજી નાગજી ભરવાડ, જગસિંહ નાગજી ભરવાડ, ભીખા નાગજી ભરવાડ સહિત આઠ દબાણકર્તાઓ સામે વાલિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે તમામ દબાણકર્તાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને આ મામલામાં વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઈ તેમજ વાલિયા પોલીસ મથકના પી.આઈ.વી.એન.રબારીએ સ્થળ તપાસ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો