તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાફિકની સમસ્યા:વાગરામાં શાકભાજીના લારી ધારકોને ગ્રામ પંચાયત પાકી કેબિનો ફાળવશે

વાગરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આડેધડ ઊભી રહેતી લારીઓના કારણે ટ્રાફિકની સમસ્યા થતી હતી

વાગરા ગ્રામ પંચાયતના સભ્ય જુલ્ફીકાર પટેલ તેમજ ગ્રામ પંચાયત ના સરપંચ રાજુ રાઠોડ તેમજ તલાટિ , સભ્ય બોડી એ નક્કી કરવામાં આવ્યું છે કે એસ ટી ડેપો રોડ ની બાજુ માં લારીઓ ઊભી રાખી શાકભાજી વેચી રહેલા ગરીબ પરિવારો માટે કાયમી પ્રશ્ન હલ થાય તે માટે એસ ટી ડેપો નજીક આવેલ કેબીનો પછાર વર્ષો થી ખાલી પડેલી જગ્યા માં જેમાં ગંદકી તેમજ ઉકરડા જેવુ ઢગલાઓ હોય તે જગ્યા ચોખી કરી તેના ઉપર જ ૨૮ જેટલી કેબીનો પાકી બનાવવાનું નક્કી કરવામાં આવેલ હોય તેમજ નીચે બાકી રહતી જગ્યા ઉપર પઠારાઓ બનાવી બીજા રહી ગયેલા શાકભાજી વેચવા માટે જગ્યા આપવામાં આવશે.

હાલમાં ગ્રામ પંચાયતે શાકભાજી લારીઓ વાળા પાસેથી નિયમ મુજબ ડિપોજિત તેમજ તેની થતી રકમ અને વેરો ઉઘરવી અને વાગરા માં વિકાસ જડપભેર થાય તે માટે ઉત્સાહી જુલ્ફીકાર પટેલ તનતોડ મેહનત કરી અને ગરીબ શાકભાજી લારીઓ વાળા માટે પાકી કેબીનો બનાવવાનું કામ શરૂ કર્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો