તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીમકી:વાગરાના સારણ ગામના તકલાદી રોડથી મતદારોમાં ભારે નારાજગી

વાગરા18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી
 • માત્ર 5 કિમીનો રસ્તો કાપવા લોકોના કલાકો વેડફાતા હોવાની રાવ

વાગરા તાલુકામાં સાયખા, વિલાયત , દહેજ તરફ મોટી કંપનીઓ આવી પહોચતા તે કંપનીઓ શરૂ થતાં તે કંપનીઓ શરૂ થઈ જતાં ઠેરેઠેર પાકા રોડ બની ચૂક્યા હોય પણ વાગરા થી દહેજ સાયખા વિલાયત કંપનીઓમાં જવા માટે વાગરા થી ૫ કિમી દૂર આવેલ સારણ ગામ થઈ ને પસાર થવું પડતું હોય વાગરા થી સારણ નો રોડ એલતો બધો તકલાદી થઈ જવાના લઈને આ રોડ પરથી પસાર થતાં વહંચાલકો તેમજ રાહદારીઓ હેરાન પરેશાન થઈ જવા પામેલ છે

અને આ રોડ પરથી 5 કિમી અંતર કાપતા પોણો કલાક થઈ જતા આજુબાજુના વાહન ચાલકો તેમજ સારણ ગામના નાના મોટા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે પી ડબલ્યુ ડી કે લગતા વળગતા રોડ ખાતા અધિકારીઓએ આ રોડ પર કોઈ પણ જાતની દેખ રેખ કે ખાડાઓ પણ રિપેરિંગ ન થાય તો સારણ ગામના લોકો આવનાર ચૂંટણીમાં વોટ આપવા બાબતે નિરાશા અનુભવી રહ્યા છે .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો