તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:સીમધરા ગામ પાસે ST બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત

રાજપારડી20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અકસ્માતમાં 4 લોકોને ઈજા પહોંચી બસ કવાંટથી નવસારી જઈ હતી

ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી હાઈવે પર સિમધરા ગામ પાસે એસટી બસ સાથે હાઈવા ટ્રક પાછડથી ભટકાતા અકસ્માત સર્જાયો હતો. એસટી બસ કવાંટથી નવસારી તરફ જઈ રહી હતી. જે બસ રાજપારડીથી અંકલેશ્વર તરફ જતાં એક હાઈવા ટ્રક સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો.

આ બનાવમાં 4 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી 2 લોકોને વધુ ઈજા થતાં અવિધા સીએચસી ખાતે સારવાર માટે 108 મારફતે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યારે 2 નાના બાળકોને નાનીમોટી ઈજાઓ થતાં સ્થળ પર સારવાર આપવામાં આવી હતી. જોકે, આ લખાય છે ત્યાં સુધી અકસ્માત સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાઈ નહોતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો