ખુશી:આમોદતાલુકાના ઇખર ગામની છાત્રાએ બોર્ડમાં વલણ હાઇસ્કૂલનું ગૌરવ વધાર્યું

પાલેજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આમોદના  ઇખર ગામની તસલીમા એ વલણ હાઇસ્કૂલ નું ગૌરવ વધાર્યું હતું. સેકનડરી એનડ હાયર સેકનડરી એડયુકેશન બોર્ડ ગાંધીનગર, માર્ચ 2020મા લેવાયેલ ધો.12 સાયન્સની પરીક્ષામાં ( બી ગ્રુપ) ડભોઈ જિલ્લા વડોદરામા 79.85% સાથે 98.83 પરસનટાઈલ સાથે ઇખર ગામની કુમારી તસલીમા વાય તલાટીએ ગ્રેડ B1 થી પ્ર ક્રમાંક પ્રાપ્ત કરી ગૌરવ વધાર્યું છે. જે બદલ વલણ હાઇસ્કૂલ સ્ટાફમાં હર્ષની લાગણી વ્યાપી  છે.

અન્ય સમાચારો પણ છે...