તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રહસ્ય અકબંધ:અંકલેશ્વરના કાઝી ફળિયામાં યુવકનો ફાંસો ખાઇ આપઘાત

ભરૂચ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કયાં કારણસર આપઘાત કર્યો રહસ્ય અકબંધ

અંકલેશ્વર શહેર માં આવેલ કાજીફળિયા મોદી શેરીમાં રહેતા ચેતનકુમાર મોદી એગત રોજ પોતાના ધરે માળ પર આવેલ રૂમ માં હીંચકા ના કડામાં દોરડું લગાવી ગળે ટુપ્પો લગાવી આપઘાત કરી લીધો હતો. જે અંગેની જાણ થતા પરિવારના સભ્યો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ અંગે શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને નીચે ઉતરી પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

પ્રાથમિક તબક્કે યુવાને અગમ્ય કારણસર આપઘાત કર્યો હોવાનું નોંધી પોલીસે તપાસ આરંભી હતી. ત્યારે મૃતક ક્યાં કારણસર આપઘાત કર્યો તે અંગે પોલીસ દ્વારા તેના પરિવારજનોની પૂછપરછ આરંભી હતી. આ વચ્ચે યુવાને દેવું વધી જતા આર્થિક સંક્રમણને લઇ આપઘાત કર્યો હોવાનું ચર્ચાએ જોર પકડયું છે. જે અંગે પણ પોલીસ ધ્વરા તપાસ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો