તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જોખમી મુસાફરી:કોરોના કાળમાં રોજગારી માટે આવી રહેલા શ્રમિકો

ભરૂચ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીના કારણે લોકડાઉન થતા કેટલાક રોજગારીના સ્થળોએ રહેતા શ્રમિકો પોતાના પતન નીકળી ગયા હતા. બીજી તરફ દિવાળીના તહેવારમાં વતનમાં ગયા હતા. ફરી રોજગારીના એકમો ખુલતા પરપ્રાંતિયો શ્રમિક સહિત વિવિધ ઔદ્યોગિક એકમોમાં કામ કરતા શ્રમિકો ફરીથી ભરૂચ- સુરત તરફ પ્રયાણ કરી રહ્યા છે.જોકે સરકારી બસોમાં મુસાફરો માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા ઓછા મુસાફરો બેસાડવામાં આવતા હોવાથી ખાનગી બસ ચાલકો તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે અને લોકો જોખમી મુસાફરી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...