આદ્યશક્તિની આરાધનાનો પ્રારંભ:ભરૂચમાં પ્રથમ નોરતે ખેલૈયાઓની પાંખી હાજરી, ફ્લેટસના પટાંગણમાં ગરબાની રમઝટ

ભરૂચ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ દિવસે માતાજી ની આરતી કરી ગરબા ની શરૂઆત કરી
શગુન રેસિડેન્સી, ઝાડેશ્વર ભરૂચ
શગુન રેસિડેન્સી, ઝાડેશ્વર ભરૂચ

આદ્યશક્તિ મા જગદંબા - ભવાનીના નવલાં નોરતાંનો આજથી આરંભ થયો છે. આસ્થાનું અનેરું પર્વ એટલે નવરાત્રિ જગતજનની મા અંબાની ભક્તિનું પર્વ આજે શરૂ થયું છે , ત્યારે ભરૂચ શહેર તથા જિલ્લામાં ભાવ અને ભક્તિ રસનો અનોખો માહોલ સર્જાયો છે.

અંકલેશ્વર બોર ભાઠા બેટ
અંકલેશ્વર બોર ભાઠા બેટ

પ્રથમ નોરતે સોસાયટી, પોળ અને ફ્લેટસના પટાંગણમાં માં માતાજી ની આરતી કરી ગરબા ની શરૂઆત કરી હતી.જેમ જેમ નવલા નોરતા ના દિવસો આગળ વધશે એમ નવલા નોરતા નો રંગ જામશે. જોકે પ્રથમ નોરતે ખેલૈયાઓની પાંખી હાજરી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...