તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રદ્ધાંજલી કાર્યક્રમ:બામસેફ,BTS અને મુળ નિવાસી સંઘનો જયોતિબા ફુલને શ્રદ્ધાંજલી કાર્યક્રમ

ભરૂચ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

મૂળ નિવાસી સંઘ તેમજ બીટીએસ દ્વારા સામાજીક ક્રાંતિના પ્રણેતા મહાત્મા જયોતિફુલેની પૂણ્યતિથિ નિમિતે શ્રદ્ધાંજલી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વકતા તરીકે મુળ નિવાસી સંઘના પૂર્વ રાષ્ટ્રીય ઉપપ્રમુખ પરેશ મહેતાએ કહ્યું કે મહાત્મા જયોતિરાવ ફુલેએ મહિલાઓ માટે કન્યાશાળા બોલવાવાળા, ભારતીય સ્ત્રીઓના સ્વતંત્રાના ઉદ્દગાતા ખેડૂત મજુરોના દુ:ખ અને ગરીબી નિવારણ માટે આંદોલન કરવાવાળા આ તમામ બાબતના પ્રથમ નેતા હતા.

અન્ય સમાચારો પણ છે...