તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:ભરૂચ જિલ્લામાં કોરોના નવા 05 કેસ સાથે કુલ આંક 3567

ભરૂચ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ જિલ્લામાં બુધવારે કોરોનાના નવા 5 કેસ નોંધાયા હતા. જેમાં ભરૂચમાં 02, અંકલેશ્વરમાં 03 મળીને જિલ્લામાં માત્ર 05 પોઝિટિવ દર્દીઓના કેસો સામે આવતા જિલ્લાનો કુલ આંક 3567 ઉપર પહોંચ્યો છે.જિલ્લામાં કોરોના વાઇરસના 650 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે.જિલ્લામાં બુધવારે ઝઘડિયાના 72 વર્ષીય વૃધ્ધાનું કોરોના શંકાસ્પદમાં મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser