તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણમાં પલટો:આજે ન્યુનતમ તાપમાન વધીને 22 ડિગ્રી નોંધાશે

ભરૂચ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચ જિલ્લા ભરમાં છેલ્લા ઘણા દિવસોથી ન્યુનતમ તાપમાન 19 ડિગ્રી સે. થી પણ ઓછુ નોંધાતુ હતુ. જોકે આજે ન્યૂનતમ તાપમાન 22 ડિગ્રી સે. નોંધાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ભેજના પ્રમાણમાં પણ વધારો નોંધાશે. ભરૂચમાં આજે મહત્તમ તાપમાન 35 ડિગ્રી સે. અને લઘુત્તમ 22 ડિગ્રી સે. નોંધાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો