તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:દરવાજો ખુલ્લો રહેતાં ઘરમાંથી 50 હજારના સામાનની ચોરી

ભરૂચ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચમાં એબીસી સર્કલ પાસે આવેલી સાંઇ રેસિડન્સીમાં રહેતાં અને દહેજની અજન્ટા ફાર્મા કંપનીમાં સિનિયર જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતાં મહેશ બંસીલાલ શાહુ તેમના રૂમમાં રાત્રે સુઇ ગયાં હતાં. ત્યારે તેમની સાથે રૂમમાં રહેતો રાધેશ્યામ ડાંગી સવારે 5.20 કલાકે નોકરીએ જવા નિકળી ગયાં હતાં. તેમણે ઘરનો દરવાજો ખુલ્લો રાખતાં કોઇ શખ્સે ઘરમાંથી રોકડા 35 હજાર,લેપટોપ સહિત અન્ય સામાન મળી કુલ 50 હજારની ચોરી કરી ગયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો