તપાસ:નોકરીએ ન આવતાં યુવાનને લેબર કોન્ટ્રાક્ટરે ફટકાર્યો

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આમોદનાં ઇંટોલા ગામનો મોઇન ઇસ્માઇલ જાદવ લેબર કોન્ટ્રાક્ટનું કામ કરે છે.તેના કોન્ટ્રાક્ટમાં ગામનો જગજીવન કામ કરવા જતો હતો. દરમિયાનમાં જગજીવને નોકરીએ જવાનું બંધ કરતાં મોઇન તેના ઘરે આવ્યો હતો. તું નોકરીએ કેમ નથી આવતો તેમ કહી ઉશ્કેરાઇ અપશબ્દો ઉચ્ચારી કંપનીના બુટ પાછા માંગતાં તેણે પછી મોકલાવવાનું કહેતાં મોઇનેે જાતિ વિષયક અપશબ્દો બોલી માર માર્યો હતો.આમોદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...