તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:માનસિક બિમાર યુવકેે કૂવામાં ભૂસકો લગાવ્યો

ભરૂચ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

જંબુસર તાલુકાની સ્વામીનારાયણ સોસાયટી પાસેના કૂવામાં માનસિક બિમાર યુવાને ભૂસ્કો માર્યો હતો. જેને સ્થાનિકોએ બહાર કાઢ્યો હતો. પ્રાથમિક તબક્કે તેનું નામ ભરત કાલિદાસ વસાવા હોવાનું જણાયું છે. જોકે, યુવાન છેલ્લા કેટલાક સમયથી ભરૂચથી જંબુસર આવી પહોંચ્યા બાદ આવતા જતા લોકો પર પથ્થરો મારી ઈજાઓ પહોંચાડતો હતો. માનસિક બિમાર યુવાનને 108ની મદદથી તાત્કાલિક સારવાર માટે જંબુસરની રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો