તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:25 જાન્યુઆરી સુધી LLB પ્રથમ વર્ષની પ્રવેશ પ્રક્રિયા ચાલશે

ભરૂચ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોના કાળમાં શાળા કોલેજો બંધ હોવા છતાં ઓનલાઇન સ્ટડી ચાલુ છે અને સ્નાતક કક્ષાના કોર્ષના પ્રથમ વર્ષમાં પ્રવેશ પ્રક્રિયા પૂરી થઇ ગઇ છે. જોકે એલએલબી પ્રથમ વર્ષમાં પ્રવેશ પ્રક્રિયા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટિ દ્વારા ઠેલાઇ રહી હતી. થર્ડ યરની પરિક્ષાનું પરિણામ મોડૂ જાહેર થવાથી પ્રવેશ પ્રક્રિયા અટકી હતી. 25 જાન્યુઆરી સુધી એલએલબીના પ્રથમ વર્ષમાં પ્રવેશ પ્રક્રિયા કાર્યરત રહેશે. પ્રવેશ સબમીશન ફોર્મ સાથે પ્રોસેસીંગ ફીના 200 રૂપિયા ભરવા પડશે. મોટાભાગના સ્નાતક કોર્ષનુ પ્રથમ સત્રની પરીક્ષાઓનું આયોજન થઇ રહ્યુ છે જ્યારે વીએનએસજીયુ એલએલબી પ્રથમ વર્ષમાં પ્રવેશની પ્રક્રિયાની જાહેરત કરી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો