લોકાર્પણ:ધારાસભ્યના હસ્તે હોસ્ટેલ ગ્રાઉન્ડ પર હાઈમાસ્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું

ભરૂચ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્ય દુષ્યંત પટેલની રૂ. 8 લાખની ગ્રાન્ટમાંથી  હાઈમાસ્ટ બનાવ્યો હતો. જેના લોકાર્પણ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી દિવ્યેશ પટેલ, પાલિકા પ્રમુખ સુરભી તમ્બાકુ વાલા, પાલિકા લાઈટ ચેરમેન હેમેેન્દ્ર પ્રજાપતિ સહિત આગેવાનો સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...