તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ખેડૂત હિત રક્ષક દળે તકેદારી આયોગમાં ફરિયાદ કરી હતી

ભરૂચ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

દહેજ એસ.ઈ.ઝેડ માં પખાજણ લીમડી તેમજ અંભેલ ગમો ની 1740 એકર જીઆઇડીસી દ્વારા જમીન સંપાદીત કરવાના પ્રકરણમાં એક જ ખાનગી કંપની જમીનો સંપાદિત કરાઇ હોય તથા જમીનો ખરીદવામાં પણ કાળા નાણાનો ઉપયોગ કરાયો હોય આ પ્રકરણમાં 500 કરોડનો મોટો ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ સાથે ખેડૂત હિત રક્ષક દળ ના કોર્ડીનેટર યાકુબભાઈ ગુરજી દ્વારા રાજ્ય તકેદારી આયોગ માં સમગ્ર પ્રકરણ ની નિષ્પક્ષ તપાસ થાય તે માટે ફરિયાદ દાખલ કરાઇ હતી.જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે, 1740 એકર જમીનના સંપાદનમાં માત્ર 100 એકર જેટલી જમીન જ સ્થાનિક ખેડૂતોની છે.જ્યારે બાકીની તમામ જમીન સંપાદન પહેલાં જ અન્ય જિલ્લાના ખેડૂતોએ વેચાતી રાખી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser