તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • The Driver Of A Truck Going From Vadodara To Surat Lost Control Of The Steering Wheel And The Truck Hung In The Air On The Bridge Near Ankleshwar.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અફરાતફરી:વડોદરાથી સુરત જતી ટ્રકના ચાલકે સ્ટીયરિંગનો કાબૂ ગુમાવતા ટ્રક અંકલેશ્વર પાસેના બ્રિજ પર હવામાં લટકી

ભરૂચ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

વડોદરાથી સુરત તરફ જઈ રહેલા ટ્રકના ચાલકે વાલિયા ચોકડી પરના ઓવર બ્રિજ પર એપ્રોચ રોડ ચઢતી વેળા અચાનક સ્ટીયરિંગનો કાબુ ગુમાવી દીધો હતો. જેથી ટ્રક ડિવાઈડર પર ચઢી જતા કેબીનનો ભાગ બ્રિજ પર હવામાં લટકી પડ્યો હતો. જેના કારણે એક તબક્કે અફરાતફરી સર્જાઇ હતો. શહેર પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો