તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોલ્ડ વેવ:ભરૂચમાં ઠંડીનું જોર ઘટશે, આજે તાપમાન 14 ડિગ્રી નોંધાશે

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

ભરૂચમાં બુધવારે મહત્તમ તાપમાન 26 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 10.2 ડિગ્રી સે. નોંધાયુ હતુ. પવનની સરેરાશ ગતિ વધીને 9.7 કિલોમીટર પ્રતિકલાક નોંધાઇ હતી. મંગળવારે પવનની ગતિ 8.8 કિલોમીટર પ્રતિકલાક નોંધાઇ હતી. આજે લઘુત્તમ તાપમાન વધીને 14 ડિગ્રી સે. અને મહત્તમ તાપમાન 28 ડિગ્રી સે. નોંધાઇ શકે છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 47થી 31 ટકા નોંધાય તેવી સંભાવના છે. આજે પવનની સરેરાશ ગતિમાં વધારો થઇને 18 કિલોમીટર પ્રતિકલાક નોંધાઇ તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો