તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંવાદ:છાત્રોમાં વાંચન કળા વિકસે તે હેતુથી પુસ્તક સંવાદ થશે

ભરૂચ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચની નારાયણ વિદ્યાવિહારમાં કાર્યક્રમ યોજાશે

ટેક્નોલોજીના યુગમાં વિદ્યાર્થીઓ હવે પુરતા પ્રમાણમાં પુસ્તકનું વાંચન કરતા નથી. ભરૂચ સ્થિત નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે વિદ્યાર્થી ઝાંસીની રાણી લક્ષ્મીબાઇના જીવન ચરિત્ર પર પુસ્તક સંવાદનું આયોજન કરાયુ હતુ જેમાં શાળાના ધો.8ના વિદ્યાર્થી નિર્મલશરન પટેલે પુસ્તક સંવાદમાં ભાગ લીધો હતો. શાળાના આચાર્ય ડો. મહેશ ઠાકરે જણાવ્યુ હતું કે,

વિદ્યાર્થીઓનાવપુસ્તક સંવાદ દ્વારા તમામ ધોરણના વિદ્યાર્થીઓ સંવાદમાં ભાગ લઇને પુસ્તક પ્રેમી બને, પુસ્તકાલયનો ભરપુર ઉપયોગ કરે, મહાન વ્યક્તિવ વિશે જાણતા થાય તે મુખ્ય હેતુ છે. તેમના જીવન મુલ્યોનું વિદ્યાર્થીઓ જીવનમાં ઉતારે, પુસ્તક વાચવાની ઘટી કળાને ફરી સૌદર્યવાન કરી શકાય તેથી પુસ્તક સંવાદનું આયોજન કરાયુ છે. વિદ્યાર્થીઓ જાહેરમાં સંબોધન કરી શકે ઉપરાંત તેઓમાં આત્મવિશ્વાર માટે અભ્યાસક્રમની સાથે આવા નવતર પ્રયોગ કરવુ અનિવાર્ય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો