માર્ગદર્શન:‘સસ્ટેનેબલ ઇન્ડ્રી. ડેવલપમેન્ટ’ પર ભરૂચ GECનો વેબિનાર

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ સ્થિત ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજે મંગળવારે બે વેબિનારનું આયોજન કર્યુ હતુ. જેમાં 150થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં એક રાજ્યકક્ષાનો અને અન્ય કોલેજકક્ષાના વેબિનારનું આયોજન કરાયુ હતુ. ભરૂચ જીઇસીના સિવિલ વિભાગના વડા ડૉ. એન કૅ અરોરા દ્વારા “એથીક્સ ઇન એંજિનીરિંગ” પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...