તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામું:જિલ્લામાં 1થી 30 એપ્રિલ જાહેરનામાનો કડક અમલ

ભરૂચ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભરૂચમાં કાયદો - व्यवस्વ્યવસ્થા જાળવવા જાહેરનામું

ભરૂચ જિલ્‍લામાં જાહેર શાંતિ અને સલામતી તેમજ કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ યોગ્‍ય રીતે જળવાઇ રહે તે હેતુસર ભરૂચ અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટ જે.ડી.પટેલ 1 લી એપ્રિલથી 30 એપ્રિલ સુધી 8 કલાક થી રાત્રિના 12 કલાક સુધી કેટલાક કૃત્‍યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્‍યો છે.

જેમાં હથિયાર, તલવાર, ધોકા, સોટી/ લાકડી, બંદૂક, છરા,સળગતી મશાલ કે અન્‍ય બીજા હથિયાર કે જેનાથી શારીરિક ઇજા પહોંચાડી શકાય તે સાથે રાખી ફરવાનું, કોઇપણ ક્ષયકારી પદાર્થ અથવા સ્‍ફોટક પદાર્થ સાથે રાખી ફરવા,પથ્‍થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્‍તુઓ સાથે લઇ જવા તથા તૈયાર કરવા,અપમાનીત ઇરાદાથી જાહેર બિભત્‍સ સુત્રો પોકારવાનું, અશ્‍લીલ ગીતો ગાવાનું અથવા ટોળામાં ફરવાનું, જે છટાદાર ભાષણ આપવાની ચાળા પાડવાની અથવા નકલ કરવાની તથા ચિત્રો નિશાનીઓ, જાહેરખબરો અથવા બીજા કોઇ પદાર્થ અથવા વસ્‍તુઓ તૈયાર કરવાની, દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવા જેવા કૃત્યો કરી શકશે નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો