તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:ખેડૂત હિતના નામે કેટલાક લોકો પોતાના રોટલાં શેકે છે : ખેડૂતો

ભરૂચ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

દહેજ એસ.ઈ.ઝેડ ના બીજા એકમ માટે જીઆઇડીસી દ્વારા વાગરા તાલુકાના પખાજણ,અંભેલ,લીમડી ગામોની અંદાજિત ૧૭૪૦એકર જમીનોનું સંપાદન થયુ હતું જેમાં ખેત માલિકોને તેના વળતરની ચુકવણા પણ કરી દેવાયા હતા.જોકે આ સમગ્ર મામલે ખેડૂત હિતના નામે કેટલાંક લોકો સંપાદનમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો સાથે તપાસની માગણી કરાઇ હતી. સદર સંપાદનમાં મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપો લગાવ્યા હતા જોકે આ આક્ષેપોને ફગાવતા લીમડી પખાજણ અને અંભેલ ગામના ગ્રામ પંચાયતના હોદ્દેદારોએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી રોજગારીની નવી તકો ઉપલબ્ધ થશે તેમજ સ્થાનિક ખેડૂતો ની આર્થિક સુખાકારી વધશે તેમજ આ વિસ્તારનો વિકાસ થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser