તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરોની રેકી:અંકલેશ્વરના દિવા રોડ પર આવેલી સંસ્કાર ધામ સોસાયટીમાં તસ્કરોની રેકી CCTVમાં કેદ થઈ

ભરૂચ20 દિવસ પહેલા
  • અંકલેશ્વર પોલીસે CCTVના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી

અંકલેશ્વરના દીવા રોડ ઉપર સ્થિત સંસ્કારધામ સોસાયટીમાં ચોરીની ઘટનાને અંજામ આપવા આવેલ ચડ્ડી બનિયનધારી ગેંગના પાંચ તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.

અંકલેશ્વર પંથકમાં ચોરીની ઘટનાઓ દિન પ્રતિદિન ચોરીની ઘટનાઓ વધી રહી છે વિવિધ સોસાયટી વિસ્તારમાં ચડ્ડી બનિયનધારી ગેંગના તસ્કરો રેંકી કરી રહ્યા છે અને ચોરીની ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે ત્યારે અંકલેશ્વરના દીવા રોડ ઉપર સ્થિત સંસ્કારધામ સોસાયટીમાં ચોરીની ઘટનાને અંજામ આપવા આવેલ ચડ્ડી બનિયનધારી ગેંગના પાંચ તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.

આ ઘટનાની જાણ અંકલેશ્વર શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...