તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:બાઇક સ્લિપ થઇ જતાં રહાડના વૃદ્ધનું મોત થયું

ભરૂચ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સમનીથી ઓરા વચ્ચે કેનાલ પર બનેલી ઘટના

વાગરાના રહાડ ગામના શખ્સ તેમની બાઇક લઇને કામ અર્થે જઇ રહ્યાં હતાં. તે વેળાં સમની-ઓરા ગામ વચ્ચેની નર્મદા કેનાલ રોડ પર તેમની બાઇક સ્લિપ થતાં કેનાલની દિવાલમાં તેમનું માથું ભટકાતાં તેમનું મોત થયું હતું. વાગરાના રહાડ ગામે રહેતાં ઠાકોરભાઇ વસાવા તેમની બાઇક લઇને કામ અર્થે નિકળ્યાં હતાં. દરમિયાનમાં તેઓ સમનીથી ઓરા ગામ તરફ જતી નર્મદા કેનાલના રોડ પરથી પસાર થઇ રહ્યાં હતાં.

અરસામાં કોઇ કારણસર તેનું સ્ટિયરિંગ પર કાબુ નહીં રહેતાં તેમની બાઇક સ્લીપ થઇ જતાં નર્મદા કેનાલની દિવાલ સાથે અથડાતાં ફંગોળાઇ જઇ કેનાલમાં પડી જતાં તેમના માથામાં ગંભીર ઇજાઓ થતાં તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. વાગરા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો