તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં સોમવારથી સવારનો સમય થશે

ભરૂચ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય પ્રા.શિક્ષક સંઘનો શિક્ષણ મંત્રીને પત્ર

ભરૂચ સહિત રાજ્યભરમાં વધી રહેલા ગરમીના કહેરને કારણે અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે કરેલી શિક્ષણ મંત્રીને રજૂઆતને કારણે હવે સોમવારથી દરેક કાર્યરત પ્રાથમિક શાળાઓનો સમય સવારનો કરી દેવાયો છે.

રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે ગરમીનું પ્રમાણ વધવુ, દર વર્ષની એપ્રિલ મહિનામાં મોર્નિંગ સ્કૂલની પરંપરા, અંતરિયાળ વિસ્તારોમાં પાણીની તંગી, સવારના સમયે ઓછી ગરમીમાં સ્વસ્થ ચિત્તે અસરકાર શિક્ષણ મેળવી શકે, રાબેતા મુજબ 11થી 5 શાળાના કામના કલાકો પ્રમાણે શાળાનો સવારનો સમય રાખવા બાબતે રાજ્ય શિક્ષણ મંત્રીને 31 એપ્રિલે રજૂઆત કરી હતી.

જે સંદર્ભે શનિવારે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ 5 એપ્રિલથી સવારનો સમય રાખવા માટેનું નોટીફિકેશન જાહેર કર્યુ હતુ. જેમાં પ્રાથમિક શાળાઓનો સમય સવારનો કરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, પાલિકા અને મહાનગર પાલિકાઓના શાસનાધિકારીના તાબા હેઠળની પ્રાથમિક શાળાઓના સમયમાં ફેરફાર કરવા અંગે સુચનો કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો