તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ભરૂચ પાંજરાપોળ ખાતે જજાયન્ટ ગૃપ ઓફ રેવાના પ્રમુખ તથા સભ્યોએ તુલસી પૂજન કર્યુ

ભરૂચ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ધર્મ સમાજગીતા જયંતી નિમિત્તે તેમજ મોક્ષદા એકાદશીના પાવન પર્વ ને ધ્યાને લઇ, જાયન્ટ ગૃપ ઓફ રેવાના પ્રમુખ તથા સભ્યોએ ભરૂચ પાંજરાપોળ ખાતે તુલસી પૂજન તથા ગૌપૂજન તેમજ ગીતાજી ની પૂજા અને ગીતાજીના પંદરમા અધ્યાયનુ ગાય સમક્ષ વાંચન કરવામાં આવ્યું હતુ. તેમજ પૃથ્વી ને કોરોના મુક્ત અને સ્વાસ્થ્ય પ્રદાન માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે ગીતાબેન, મહેન્દ્રભાઈ કંસારા. તેમજ જાયન્ટ ગ્રૂપ ના સર્વે હાજરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો