તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોષ:પોલીસ કર્મીની દાદાગીરી દંડાથી લારીઓની તોડફોડ, લારીને નુક્સાન કરતો વીડિયો વાયરલ થતાં રોષ

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચ શહેરના બાયપાસ રોડ પર આજે રવિવારે એક પોલીસ કર્મીએ રોડની સાઇડમાં ઉભા રહેતાં ફ્રૂટની લારીઓ પર લાકડીના સપાટા મારી નુકશાન કરવાનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં એક પોલીસ કર્મી ડ્રેસ પહેર્યાં વિના જ પોલીસની જીપમાંથી ઉતરી રોડની સાઇડમાં ઉભેલાં ફ્રૂટની લારીવાળાઓ પર કોઇ ગુસ્સો ઉતારતો હોય તેમ લાકડીના સપાટા મારી નુકશાન કર્યું હતું. પોલીસ કર્મીની દબંગાઇનો વીડિયો વાયરલ થતાં લોકોમાં રોષ ફાટવા સાથે તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો