તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:જિલ્લામાં બાઈક ચોરીને અંજામ આપતા બે તસ્કરો પોલીસે પકડ્યા

ભરૂચ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે તેમની પાસેથી બાઈક સહિત 65 હાજરનો મુદ્દામાલ જપ્ત કર્યો

ભરૂચ જીલ્લા એલ.સી.બી. ની ટીમને માહિતી મળી હતી કે, 31 જાન્યુઆરીએ રાજપારડીનાં સારસા ગામેથી થયેલી નવી રજીસ્ટ્રેશન નંબર વગરની હોન્ડા સાઈન -125 મો.સા.ની ચોરી બે શખ્સોએ કરી છે.સમગ્ર માહિતીના આધારે પોલીસે ચોરી કરીને લઈ ગયેલી મોટર સાયકલ સાથે દક્ષેશ ઉર્ફે શાંતિલાલ વસાવા અને મહંમદસૈફુ ઉર્ફે સૈફુ કુરેશીને રાત્રી પેટ્રોલિંગમાં ઝડપી પાડયા હતા.તેમની પાસેથી કબ્જે કરેલી ચોરીની બાઈક. કીં.રૂ.60 હજાર, બે મોબાઈલ કિંમત રૂ. 5000 મળી કુલ રૂ. 65 હજારનો મુદ્દામાલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો