તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ઝાડે‌શ્વર રોડ પર જ્યોતિનગર પાસે ટેમ્પો પથારાવાળામાં ઘૂસી જતાં એકને ઇજા

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલા જ્યોતિનગર ટર્નિંગ પાસે રીતે ભરેલા એક આઇસર ટેમ્પોના ચાલકે પોતાનો ટેમ્પો પૂરઝડપે અને ગફલત રીતે હંકારી લાવતા સ્ટીયરિંગ પર કાબૂ ગૂમાવ્યો હતો. બેકાબૂ બનેલો ટેમ્પો રોડની સાઇડ પર આવેલા ફૂટપાથ પર લગાવેલા શાકભાજીના પથારા લગાવી બેસેલા લોકો પર ચઢાવી દેતા એક પથારાવાળાને ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે આ લખાય ત્યાં સુધી ઘટના અંગે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ ન હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો