તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ભરૂચ જિલ્લામાં કોરોનાનો કોઇ કેસ નહીં,માત્ર 9 એક્ટિવ

ભરૂચ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ભરૂચ જિલ્લામાં કોરોનાનો કહેર શાંત પડી ગયો છે.આજે શુક્રવારે પણ જિલ્લામાં કોરોનાનો એકેય કેસ નોંધાયો ન હતો. જ્યારે સ્મશાન ઘાટે ખાતે પણ કોઇ મૃતદેહને અગ્નિદાહ અપાયો ન હતો. સારવાર લઇ રહેલા વધુ એક દર્દીને રજા અપાતા હવે જિલ્લામાં માત્ર 9 કેસ એક્ટિવ છે.તેમાં પણ તમામ દર્દીઓ હોમ આઇશોલેશનમાં જ કોરાનાની સારવાર લઇ રહ્યા છે. સત્તાવારરીતે હાલમાં હોસ્પિટલમાં સારવાર લેતા હોઇ તેવો કોરોનાનો એક પણ કેસ એક્ટિવ નથી.

અન્ય સમાચારો પણ છે...