તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શુભેચ્છા:સાંસદ અહમદ પટેલે દિવાળીની શુભેચ્છા પાઠવી

ભરૂચ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

સાંસદ અહમદ પટેલે તેમના શુભેચ્છા સંદેશામાં જણાવ્યું છે કે, દિપાવલી પર્વે પ્રજા જીવનનું ઉત્સવરૂપ, પ્રતિકાત્મક અને પ્રેરણાદાયી પર્વ છે. ચોતરફ દેશમાં રાગ-દ્વેષ, વેરઝેર અને અરાજકતા પ્રર્વતી રહી છે. આ ઉપરાંત પ્રર્વતમાન સમયમાં કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે સર્વત્ર સામાજિક અને આર્થિક કટોકટીની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે આ કપરો સમય પણ આ પર્વના પ્રભાવમાં શમી જાય અને લોકો સત્વરે સ્વસ્થ, તંદુરસ્ત અને ભયમુકત બની રહે તેવી દિપાવલી અને નુતનવર્ષ સપન્ન બને તેવી સહદય શુભેચ્છાઓ પાઠવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો