તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

પ્રારંભ:મહિલા ઉત્કર્ષ યોજના માટે પાલિકાનાં 4 બેંકો સાથે MOU

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રીએ ઈ-લોન્ચિંગથી મહિલા ઉત્કર્ષ યોજનાનો પ્રારંભ કર્યો
  • ભરૂચ પાલિકા વિસ્તારના 3 સ્વસહાય જૂથોને લેટર અપાયા

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70 માં જન્મદિવસ નિમિત્તે રાજ્યની 10 લાખ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે એક હજાર કરોડ સુધીનું ધિરાણ શૂન્ય ટકા વ્યાજે લોન આપવા માટે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના કાર્યક્રમનો ગાંધીનગરથી તમામ જિલ્લાઓમાં એક સાથે ઈ- લોન્ચિંગથી પ્રારંભ કરાવ્યો હતો.પાલિકા દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકુર કલા ભવન ખાતે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ભરૂચ પાલિકાએ શહેરની 4 બેંકો સાથે તે અંગેના એમઓયુ કરીને આ યોજના અંતર્ગત પ્રત્યેક મહિલા જૂથને 1 લાખ રૂપિયાની લોન પ્રાપ્ત થઇ શકે તેવું આયોજન કર્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તમારા પક્ષમાં છે. મોટાભાગના કામ મન પ્રમાણે પૂર્ણ થતાં જશે. કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત સુખ અને તાજગી આપી શકે છે. પારિવારિક સુખ-સુવિધાને લગતી વસ્તુઓ માટે શોપિંગમાં સમય પસાર થશે. ...

વધુ વાંચો