શિક્ષણ:31 ઓગષ્ટ સુધીમાં માર્કશીટની ભૂલ સુધારી શકાશે

ભરૂચ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને માર્કશીટનું વિતરણ શરૂ થયું છે. માર્કશીટમાં વિદ્યાર્થીના નામમાં ભુલ હોય અથવા લિવિન્ગ સર્ટી સાથે નામ મેચ ન થયું હોય તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ઓફિસિયલ ઇમેઇલ આઇડી gshsebexamscience@gmail.com પર આવેદન કરી શકશે. 31 ઓગષ્ટ સુધી આવેદન નિઃશુલ્ક છે ત્યાર પછી સુધારા માટે આવેદન કરનાર વિદ્યાર્થીએ 50 રૂપિયા ફી ભરીને અરજી કરવી પડશે. નામ, પિતાના નામના સ્પેલિંગમાં ભુલ હોય તો સુધારો કરી શકશે. 

અન્ય સમાચારો પણ છે...