તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેસ્કયુ:GNFC ટાઉનશીપમાંથી ઈજાગ્રસ્ત મોરને મનમૈત્રી ફાઉન્ડેશને બચાવ્યો

ભરૂચ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરચમાં શનિવારે મનમૈત્રી સેવા ફાઉન્ડેશનના રેસ્ક્યુઅર જયેશ પરીખ સાથે શીલા પટેલે જી.એન.એફ.સી. ટાઉનશીપમાંથી ઈજાગ્રસ્ત મોરનું રેસ્ક્યુ કર્યું હતું. શ્વાને મોરને બચકાં ભરી લેતાં ઈજાગ્રસ્ત થયો હતો. દિવાળીની રજા હોવાથી ગુજરાત સરકારના આઈ.સી.ડી. પ્રોજેકટના ડેપ્યુટી ડાયરેક્ટર ડૉ આર.એન. નાઈના ઘરે લઈ જઈ ટ્રીટમેન્ટ અપાવી ફોરેસ્ટ ઓફિસર પાટીલના માર્ગદર્શન હેઠળ ઝાડેશ્વર સ્થિત રેવા નર્સરીમાં મોરને મુકવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો